________________
७४
શ્રી જન જ્ઞાન ગીતા.
- -
અને સંસારમાંથી મેક્ષ જવાના કાર્યના સામાન્ય શત્રુ છે. આ લેક મરણે પીડ, ચારે બાજુથી જરાએ વીંટાએલે દીનરાત અમોઘ શસ્ત્રની ધારાએ આયુષ્યને કાપનારે કહ્યું છે એમ હે તાત્ ! તમે વિશેષે કરીને જાણે. (ઉ. અ. ૧૪ ગા. ૧૩–૨૨ ૭૨-૭૩
जाजावच्चई रयणी, नसापडि नियत्तई । अहम्मं कुण माणस्स, अफलाजन्ति राईओ॥७४ जाजावच्चइ रयणी। नसा पडि नियत्तइ ! ધમૅર સુખ માણસ,
सफला जन्ति राइओ ॥ ७५ અર્થજાજે વચ્ચઈ જાય છે. રાયણ રાત્રી નર નહિ સા. તે પડિ નિયત ઈ પાછી ન આવે અહમ્મઅધમ ને કુણ માણસ કરતા મનુષ્યને અફલા નિષ્ફળ નકામી. જતિ જાય છે. રાઈએ રાત્રીએ ધર્મો ધર્મ કરતા મનુષ્યને સફલા સફળ લાભકારી છે.