________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
मच्चणाऽ व्भाहओ लोगो, जराए परिवारिओ
अमाहा स्यणि बुत्ता, एवं ताय विजाणह || ७३
0
અર્થ :-ખણુ મંત્ત ક્ષણમાત્ર સેકખા॰ સુખ. અહુકાલ ઘણો ઘણુ' સુઃખ નથી. સ`સાર મા કખસ્સ સંસાર થકી મોક્ષને વિષે વિપકખં ભૂયા શત્રુ સામાન્ય, ખાણી, ખાણુ અણુત્યાણ અનની. ઉ॰ એ પ્રમાણે કામ ભેગા॰ કામ ભાગ મચુણા મરણના અભાહુએ હણ્યા પીયે, લાગા લેાક જરાએ ઘડપણે પરિવારિ॰ ચારે તરફથી વીટચેા છે. અતિશે વિ’ટચે છે. અમેાહા” અમેાઘ શસ્ત્રનો ધારા રયણી રાત, દીનરાત. વૃત્તા॰ કહી એવ’એમ તાય॰ તાત વિજાણુહ વિશેષે કરીને જાણે.
''
ભાવઃ— હવે ભૃગુપુરાહિતને તેના બે પુત્રા ભગુ અને જશુ કહે છે કે હે તાત ! કામ ભાગ કેવા ! છે કે જેમાં ક્ષણ માત્ર સુખને ઘણા કાળ પયંત દુઃખ છે. એટલે અતિશય દુઃખ પણ સુખ ઘણું નથી. એટલુ જ નહિ પણ એ કામ ભેગ અનથની ખાણ