SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. પ્રવાઁ ધારણ કરી. ૪ ગાંધાર દેશના રાજા નગઈ રાજાને પણ ઝાડ જોઇ તે વિષે વિચારણા કરવાથી જાતિ સ્મરણુ જ્ઞાન થયુ. તેથી પાછલે ભવ દેખી દીક્ષા ગ્રહણ કરી આ પ્રમાણે આ ચારે પુરૂષા સ્વયસેવ બુઝા છે. એ પ્રમાણે સર્વ જીવા જ્ઞાન, દર્શન. ચારિત્રને તપ એ ચાર વડે મેક્ષ પામ્યા છે. કાંઇ એકથી માક્ષ નથી પામ્યા માટે ચારેની જરૂર છે. ( ઉ. અ. ૧૮ ગા ૪૬) ૪૫ મોક્ષ તત્વ સંપૂર્ણ॥ ૯ ॥ ૧૦ समकित . तहियाणं तु भावाणं सब्भावे उवएसणं । भावेणं सद्दहन्तस्स सम्मत्तं तं वियाहियं ॥ ४७ ॥ અતહિયાણુ॰ યથાતથ્ય. તુ॰ અવધારણ, ભાવાળુ ભાવતા, એ નવ પદ્માનાં સખ્શાવે. સ્વભાવે મતિ સ્મરણાદિક છતે, ઉવએસણું ગુરૂ
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy