________________
શ્રી જન જ્ઞાન ગીતા. પખ્યાલ, વિદેહ, ગન્ધાર વિગેરે દેશોના નામ. નગઈ. નગઈ રાજાનું નામ છે.
ભાવાર્થ–ઉપલી ગાથાઓનાં ઉદાહરણે આ ગાથામાં આપ્યાં છે.)
નીચેના રાજાએ પોતાની મેળે બુઝવ્યા છે જેથી તેઓ પ્રત્યેક બુદ્ધ નામથી ઓળખાય છે. ૧ કલીંગ દેશને વિષે કરકંડુ રાજા ઘરડા બળદને જોઇને અહી આ નાને વાછરડે હતું તેજ વૃદ્ધ અને રેગી થયે તે મારી શી વલે તેમ
ચીંતવણ કરતાં કરતાં જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. જેથી પાછા ભવ દેખી દીક્ષા લીધી. ૨ દુમુહ નામને પાંચાલ દેશને રાજા થંભી જોઈને અહે ! આતે ઝાડ સુકાઈ જવાથી થયેલે મારી શી ગતિ એમ વિચારણામાં પડી જવાથી જાતિ સ્મરણ જ્ઞાન ઉપજવાથી પાછલે ભવ ભાળી દીક્ષા લીધી. ૩ વિદેહ દેશને રાજા નમી રાજા કંકણને શબ્દ સાંભળીને અહે? આતે વધારે છે માટે ખખડે છે પણ જે એક હાય તો ન ખખડે તે હું જે સર્વને ભેગે રહો થકે કર્મના બંધનથી શી રીતે છુટીશ તે પ્રમાણે ચિંતવણ કરતા થકી જાતિ સ્મરણ જ્ઞાને કરી પાછલે ભવ દેખી