________________
શ્રી જૈન જ્ઞાન ગાત.
વાદિકના ઉપદેશે કરી. ભાવેણું અંત:કરણ શુદ્ધભાવે કરી સદ્દહન સદહતાથકા. તસ્સ તે જીવને, સમ્મત સમકિત તટે તે વિયાહયંત્ર કહ્યું તિર્થ કરે.
ભાવાર્થ-જાતિ સ્મરણાદિક જ્ઞાને કરી, તથા ગુરૂ વદિકના ઉપદેશે કરી, શુદ્ધ અંતઃકરણ ભાવે કરીને પૂર્વોકત નવે પદાર્થને યથાતથ્યપણે સંદેહતા થકા તિર્થંકરે સમકિત કહ્યું છે. એટલે એ સમમિ તનાં લક્ષણ જાણવાં. અર્થાત્ સત્યને સત્ય જાણે અને અસત્યને અસત્ય જાણે તેનું નામ સમકિત કહ્યું છે. (ઉ. ૨૮ ગા. ૧૫) ૪૭
नत्थि चरितं सम्मत्त विहणं दसणेउ भइयव्वं । सम्मत्त चरित्ताई, ગુવં પુર્વ સભi | ૮ | ना दंसणिस्सनाणे, नाणेण विणा न हुन्तिचरण गुणा । अगुणिस्स नत्थि मोक्खो नत्थि अमोक्खस्स निव्वाणं ॥४९॥ (૩, . ૧૮) . ૨૦–૨૦