________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
एवंतु संजय सावि पाव कम्म निरासवे
भवकोडी संचियं कम्मं તવમા નિષ્નરિખરૂ || ૨૬ |
અ—એવ. એ રીતે, તુ॰ પ્રકારે, સંજય સાધુને પૂર્વે કરેલાં. પાવકમ્મ’૦ પાપકમ ને નિરાસવે નહિ આશ્રવ, નવાં આવતાં શકયાં હોય તેને. ભવકાડી. ભવની પૈડીનાં ક્રોડભવનાં, પાછલાં, સંચિય。 સંચય કરેલાં, કમ્મ′૦ ક. તવસા॰ તપે કરી નિજજરિજ′૦ ક્ષય થાય, નાશ પામે.
ભાવાર્થ :- એ પ્રકારે સ` જીવા પણ આત્મારૂપી તળાવને વિષે પાપરૂપી પાણી આવવાના માના ઇંદ્રિચારૂપી ગરનાળાંએ બંધ કરી જુનાં પાપરૂપી પાણીના ક્ષય કરે અને તપી તડકાએ કરી સુકવી નાંખે તે આત્મારૂપી તળાવ પાપરૂપી પાણીથી રહીત થઇ મેક્ષ માર્ગના સાધક થાય છે. ( ઉ∞ અ. ૩ ગા. ૬ ॥ ૩૬ ૫)
सो तवो दुविहोतो बाहिरष्मन्तरो तहा