________________
ઘર
૩ર
થી જન જ્ઞાન ગીતા. ચંડાળને પુત્ર છે. છતાં કે મહા ભાગ્યવાન રૂદ્ધિ વાળે છે. આ બધે તપને ઉત્કૃષ્ટ મહિમા છે (ઉ. અ. ૧૨–ગા. ૩૬-૩૭) ૩૪
जहा महा त लायस्स संनिरुद्ध जलागमे उम्सिश्चणाए तवणाए
જળ સોળr / ૨૩ અથ–જહા જેમ, મહા મેટા. તલાયન્સ તળાવના, સત્રિ રૂધે. રૂંધે, અટકાવે. જલાગમે. પાણી આવવાનું ઠેકાણું. ગરનાળાં, ઉસિંચણએ. ઉલેચવે કરી, તવણુએ. તાપે કરી. સૂર્યના તાપે કરી કમેણું અનુક્રમે, સેસણા સોષી લેવું ભવે હાય.
ભાવાર્થ-જેમ મોટા તળાવને વિષે નવા પાણીના આવવાના માર્ગને ગરનાળાં રંધે. અટકાવે, અને જે પાણી હોય તેને ઉલેચે તથા તાપે કરી સુકાવી નાખે એ પ્રમાણે અનુક્રમે હોય તે, તે તળાવ ખાલી થાય છે. તેમ (ઉ. અ. ૩૦ ગા. ૫) ૩૫ છે