SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન ગીતા, बा हिरो छवि होतो મમન્તરોતવો ॥ ૨૭ || અથ—સા૰ તે, તવે॰ તપ, ધ્રુવિલે૰ એ પ્રકારે વૃત્તો કહ્યો છે, ખાહિર૦ બહારના અભ્યન્તર અંદરના, તહા॰ તેમ, માહિરા॰ અહારના,છવિહા છ પ્રકારે વુત્તા” કહ્યા છે. એવ॰ એમ અન્નન્તરા અભ્યંતર, તવા તપ. ભાવાઃ—માાતપ છ પ્રકારના કહ્યા છે. ૧ અનશન-આહારના ત્યાગ આહાર તે ચાર પ્રકારે વણુ બ્યા છે. અન્ન, પાણી, મેવા અને મુખવાસ. ૨ ઉણાદરી-પેાતાના હંમેશના ખારાકમાંથી ઓછું ખાવું તે ચથા તૃપ્તી ભેાજન નહિ કરવું તે ૩ વિત્તિ સખેવણા–વૃત્તિ સ ંક્ષેપના દ્રવ્યાદિકના નિયમ ૪ રસ પરિ ત્યાગ દધિધૃત પય આદિનો ત્યાગ ૫ કાયા કલેશે – કાચ કલેશ શરીરને કષ્ટ પડે તેવા ૫ણે આસન તથા વિભુષાન કરવી તે ૬ ઇંદ્રિય પડિસલેયણા-પ્રતિ સલિનતા ઇન્દ્રિય વિષય કષાય ચેાગ તેમના નિરાય તેવીજ રીતે અભ્યંતર તપ પણ છ પ્રકારે કહેલાં છે.
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy