________________
૧૦
શ્રી ના સાન ગીતા
અરિહંત સિધ્ધ આચાર્યને, ઉપાધ્યાય મુનિરાજ પંચ પદ વ્યવહારથી, નિશ્ચચે આત્મામાંજ. ૯૮ છે શિવ શાંકર વિષગુને, શક સુધ જિન દેવ; ઈશ્વર બ્રહ્મા સિધ તે, છે આત્મા સ્વયમેવ ૯૯ આપ આ આતમા, તનમાં કરે નિવાસ, તેજ શુદ્ધ પરમાત્મા, બીજે ભેદ ન ખાસ. ૧૦૦ સિધાને વળી સિદ્ધશે, સિધધ થતા ભગવાન; અંતર આત્મા તે સૈ, સમ્યક્ શ્રદ્ધાવાન, ૧૦૧ દેહ છતાં જેની દશા, વતે દેહાતિત; તે જ્ઞાનીનાં ચરણમાં, વંદન હે નિશ દીશ. ૧૦૨ મુનિ શિંદે આ રચે, નિજ સાધન કાજ; પ્રાકૃત દેહા રૂપમાં, ગ્રંથ સકલ સુખકાજ. ૧૩