________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ભાવાથ—જીવો અરિહંત, સિધ્ધ પરવચન ( સિધ્ધાંત ) ગુરૂ, શીવર, બહુશ્રુત અને તપસીના વારંવાર ગુણ ગ્રામ કીર્તન કરતા કા; જ્ઞાન, દેશ ન વિનય ને આવસ્યકને વિષે રાચ તે થા; શીલ પાળતા વૈરાગ્યભાવે રમતા, થાડુ નિરવદ ખેલતા ને તપ કરતા જ્ઞાનનું દાન દે; અને વિયાવચ્ચ કરતા ભાવ સમાધિમાં રહે, ને અપૂત્ર જ્ઞાન ગ્રહણ કરે તથા વિતરાગની વાણીપર શ્રધ્ધા રાખી ધમની ઉન્નતી કરે તે તિર્થા‘કર ગાત્ર બાંધે. સંસારના અત લાવે અને અનતી પુન્યાઇને! ભાકતા થાય. ૫ જ્ઞા અ. ૮। ૯ ।।
૧૪
सव्वंसुचिणं सफलं नराणं,
कडाण. कम्माणन अस्थि मोक्खो, अत्थेहि कामेहि यउत्तमेहि, आयाममं पुण्णफलो ववे ॥ १० ॥
અથ—સન્ સ, સુ॰ રૂડા તપાદિક આચરવા તે સ॰ ફળ સહિત, ન૦ સ` મનુષ્યને, ક૦ કીધેલાં, ૪૦ કમના અણુભેગવે ન॰ નથી. મે॰ મુકાવવા, અ॰ દ્રવ્યે કરી, કા॰ શખ્રિાદિક કામે કરી, ય૦ વળી