________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
૧૫ ઉ૦ એ બેઉ પ્રકારે કરી, આ આત્મા, મ મારે. પુત્ર પુન્યના, ફળ ફલે કરે ઉ૦ સહિત હતી.
ભાવાર્થ –હે બ્રહ્મદત્ત ! પુન્યને પાપ ઉપાર્જન કરેલાં તે સર્વ મનુષાદિકને ઉદય આવે, ને તે કમ ભેગવ્યા વિના છુટકે થાય નહિ, કેમકે દ્રવ્ય કરી તથા શબ્દદિક કામ ભેગું કરી મારે આત્મા પણ પુન્ય ફળે કરી સહિતજ તું જાણજે. પ્રભુ કહે છે કે પાપ કરવાથી નર્ક તિર્યંચનાં દુખ ભેગવવાં પડે છે. ને પુન્ય આદરવા જોગ છે. (ઉ. અં. ૧૩ ગા.) ૧૦) ૧૦પુન્નતત્વ સંપૂર્ણ
पापतत्व. अजयं चर माणोअ, पाणभूयाई हिंसइं. बन्धइ पावयंकम्म, तंसे होइ कडुअ फळं. ११ अजयं चिठमाणोअ, पाणभूयाइं हिंसक बन्धई पावयंकम्म, तंसे होइ कडुरं फळं. १२