________________
શ્રા જૈન જ્ઞાન ગીતા.
अपुव नाणग्गहणे .. सुयभति पवयणे पभावणया ए ए हिंकारणेहि
तिथयर लहइ जोवो ९ અથ–જીવને તિર્થંકર ગેત્ર બાંધવાના વીસ પ્રકાર કહે છે. ૧ અ. અરિહંત, ૨ સિ. સિદ્ધ, ૩. ૫૦ પરવચન તે સીદ્ધાંત, ૪ ગુરુ ગુરૂના, ૫ થી થીવર. ૬ બ. બહુશ્રત, તરુ તપસીએ ૭ ના ગુણ ગ્રામ કરે, અ. વારંવાર કીર્તન કરે, ૮ નીજ્ઞાનને વારંવાર ઉપયોગ દે, ૯ દં, નિર્મળ સમક્તિ પાળે, ૧૦ વિ. ગુરૂ આદિકને વિનય, સવ સાથે નમ્રતા ભાવ રાખે, ૧ આ૦ દેવ સીરાયશી આવક ભાવ, સહિત કરે, ૧૨ સિલક બ્રહ્મચર્ય પાળે, ૧૩ વેટ વૈરાગ્યભાવ, ૧૪ નિત નિરવદ બલવું, ખ૦ થોડું બેલે, ૧૫ તવ તપ કરે છે, ૧૬ જ્ઞ૦ જ્ઞાનનું દાન દે, ૧૭ વેટ વયાવચ કરે, ૧૮ સ ભાવ સમાધિમાં રહે ૧૯ અઅપૂર્વ જ્ઞાન ગ્રહણ કરે, ૨૦ સુ૦ વીતરાગની વાણીપર ભરોસે રાખે, ૫. જૈન ધર્મની ઉન્નતી કરે એ વીસ પ્રકારે તીર્થંકર નામ ગોત્ર ઉપર જે છો એ જીવ હોય તે.