________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
પૂજા ઠગાઈવેરને, પ્રીત કણથી થાય; ગુપ્ત પ્રકટ ચેતન સહુ સરખા મને જણાય. ૩૯ ભમેકુતીર્થે તહાં સુધી, કરે ધૂર્તતા ઢંગ; સદ્ગુરૂ વચન ન સાંભળે, કરે કુગુરૂને સંગ. ૪ શાસ્ત્ર ભણે વાંચે વળી, શીરના લુચે કેશ; રાખે વેશ મુનિ તણો, ધર્મ ન થાએ લેશ. ૪૨ રાગ દ્વેષ પરિગ્રહ તજી, કર સ્વરૂપ પિછાન, પૂર્વે કહી કરણ કરે, થાય મુકત નિદાન. ૪૨ મનન ઘટે આયુ ઘટે, ન ઘટે ઈચ્છા આશ; તૃષ્ણ મેહ સદા વધે, તેથી ભમતો ખાસ. ૪૩ જેમ રમતું મન વિષયમાં, તેમ જે આમે લીનક ક્ષણમાં શિવ સંપદ વરે, ન ધરે દેહ નવીન. ૪૪ મલ ઘટ સમ અતિ મલિન તન, નિર્મલ આતમહંસક એ અનુભવ કર સદા, જાય કર્મને વંશ. ૪૫ વ્યવહારિક ધંધે ફર્યા, બહુધા જગના જીવ; આત્મહિતની શુદ્ધિ નહીં, તેથી ભમે સદેવ. ૪૬ દુષ્ટ ભણે શાસ્ત્રા ઘણ, શ્રવણ કરે ગુરૂ પાસ; હિતાહિત વિચાર વિણ, ફેકટ શિવ પદ આશ. ૪૭ મન ઈદ્રિયથી દુર કર, સી બહુ પુછે વાત, રાગ દ્વેષ પૂરા જતાં, થાય બ્રહ્મ સાક્ષાત.