________________
શ્રી જૈન જ્ઞાન ગીતા,
વ્રત, તપ, સંચમ, દાનથી ભૂખ કહે શિવ થાય; આત્માના અનુભવં વિના, કાઈ ન માન્ને જાય. જે શુધ્ધાતમ અનુભવે, વ્રત સંયમ સયુકત; જિનવર ભાખે જીવતે, નિશ્ચય થાયે મુકત. પુણ્ય પામે સ્વર્ગ સુખ, પાપે નરકે જાય; પુણ્ય, પાપ તજી આપમાં, રમતાં શિવ સુખથાય ૩૧ વ્રત, તપ, સંયમ, શિયલ છે, શિવકારણુ વ્યવહાર; નિશ્ચય કારણ મેાક્ષનું, આત્મ અનુભવ સાર. ૩ર પરખી લે નિજ ભાવને, ત્યાગ કરી પરભાવ; તેા જીનવર એવુ' કહે, નિશ્ચય મેક્ષે જાવ. સમજી લે નવ તત્ત્વને, વળી ષડદ્રવ્ય વિચાર; પચ કાળને જાણીને, ઠીક કરે। નિરધાર. એક સચેતન જીવ છે, અન્ય અચેતન જાણું; ચેતનને ધ્યાવે। સદા, તે પામે નિર્વાણુ. જો શુધ્ધાતમ અનુભવે, તજી ઉપાધિક ભાવ. પામે। જલદી મુક્તતા, એ જીન આજ્ઞા ભાવ. જાણે જીવ અજીવને, ભેદ વિજ્ઞાન વિચાર; જીન મુનિ વદતા સા સદા, તે પામે ભવપાર. ચેતન તે સર્વજ્ઞ છે, અન્ય અજીવ ન કાય; જીન મુનિવર નિશ્ચે કહું, આરાધ્ધે શિવ હૈાય. ૩૮
૩૬
૩૦૩
૨૯
૩૦
૩૩
૩૪
૩૫
३७