SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ શ્રી જૈન જ્ઞાન ગીતા. જિન સમરે જિન ચિંતવે, જિન ધ્યાવે મન શુદ્ધ; ક્ષણમાં પામે પરમપદ, થઈ પોતે પ્રતિબદ્ધ. ૧૯ 'જિનવરને શુદ્ધાત્મમાં, કિંચિત ભેદ ન જાણ; એહજ કારણ મેક્ષનું, ઠાઈ લે નિરવાણ. ૨૦ જિન જે નિજ આત્મા, નિશ્ચય ભેદ ન રચ; એજ સાર સિદ્ધાંતને, છેડે સહુ પ્રપંચ. ૨૧ આત્મ પરમાત્મ વિષે શક્તિ વ્યકિત ગુણ ભેદ. • નહિંતર ઉભય સમાન છે, કર નિશ્ચય તજ ખેદ. ૨૨ અગણિત શુધ્ધ પ્રદેશ છે, કાકાશ પ્રમાણ; તે શુદ્ધાત્મા અનુભવે, જે ધ્યાતાં કલ્યાણ. ૨૩ નિશ્ચય લોક પ્રમાણ છે, તેનું પ્રમાણ વ્યવહાર; એ આત્મ અનુભવે, તે પામે ભવપાર. ૨૪ લખ ચોરાસી નીમાં, ભમે કાળ અનંત; સમ્યક રત્નત્રથિ વિના, થયો ન ભવને આંત. ૨૫ શુધ્ધાત્માને મુકતતા, જે તું ઇચ્છે આપ; સ્વાત્મા જાણું અનુભવે, તેજ માટે સંતાપ. ૨૬ આત્મજ્ઞાન નહિ જ્યાં સુધી, ફેકટ કીયા કલાપ; ભટકે ત્રણે લોકમાં, શિવ સુખ લહે ન આપ. ૨૭ ધ્યાન એગ ત્રિકમાં, જિન સમ આતમ જાણે નિશ્ચયથી અનવર કહે, તેમાં ભ્રાંતિ ન આણ. ૨૮
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy