________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
૯
૧૦
૧૨
૧૩:
નિમ લ, નિકલ, જીને...દ્ર, શિવ, સિદ્ધ, વિષ્ણુ, બુધ, સંત પરમાત્માના નામ એમ, ગ્રંથે કહ્યા અનંત. ગતિ, જાતિ, વેદાદિ તે, તન, મન, જન મમકાર; ધારે તે અહિરાતમા, ભમતા બહુ સ'સાર. દેહ ગેહ ધન ધાન્યને, પર જડ પુદગ્ધ જાણ; જ્ઞાતા દ્રષ્ટા આપતું, ચેતન સુખ ગણુ ખાણું. પરમઇ માને આપજો, તે ભવ ભ્રમણ ન જાય; જો જાણે નિજ રૂપને, તવ પાતે શીવ થાય. વિષ્ણુ ઇચ્છા શુચિ તપ કરે, દહે નિજ ગુણમાં આપ, નિશ્ચય પામે પરમપદ, તપે ન ફરી ભવ તાપ. માક્ષ સ્વભાવે હાય છે, અધ વિભાવે હાય; અધ, મેાક્ષ, પરિણામથી, અન્ય ન કારણ કાય. ૧૪ જો સ્વાત્મા જાણ્યા વિના, કરે પુણ્ય બહુ દાન; ભમે તે એ સંસારમાં, મુકત ન થાય નિદાન, ૧૫: શ્રધ્ધા આત્મજ્ઞાન છે, તેા દાતા શિવ હોય; દ્વિવિધ ધર્મ વ્યવહારપથ, નિચે આત્મા જોય, ૧૬ ગુણસ્થાનક ને માર્ગીણા, ઉપાદેય વ્યવહાર; નિશ્ચય આત્મ જ્ઞાન છે. પરમેષ્ટિ પદકાર, ગૃહ કામ કરતાં છતાં, જે રહે અનુભવ દક્ષ, ધ્યાય સદા જિનેશ પત્ન, થાય મુકત પ્રત્યક્ષ. ૧૮:
૩૦૧
૧૧
૧૭