SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ શ્રી જૈન જ્ઞાન ગીતા. - - (૨) દ્વિવ્યાનુભવમીિ . ( દેહા) કર્મ કલંક નિવારીને, યા સિદ્ધ મહારાજ, મન વચન કાર્યો કરી, વદુ તેને આજ. ચાર ઘાતીઆ ક્ષય કરી, જેણે લીધા ચાર; તે જનવરને વંદીને, કરૂ કાવ્ય સુખકાર. ૨ ઈચ્છું છું નિજ મુક્તતા, ભવ ભયથી ડરી ચિત્ત શત અષ્ટોત્તર હું રચું, નિજપર બેધ નિમિત્ત. ૩ જીવ, કાળ, સંસાર આ કહ્યા અનાદિ અનંત, ચેતન ખટી સમજથી, ભમે ન સુખ લહંત. ૪ ચાર ગતિ દુઃખથી ડરે, તે તજ પરભાવ શુદ્ધાત્મ ચિતન કરી, સહજ સિદ્ધ થઈ જાવ. ૫ ત્રિવિધ આત્મા જાણીને, તજ બહિતારામ રૂપ; થઈ તું અંતર આતમા, ધ્યા પરમાત્મ સ્વરૂપ. ૬ મિથ્યા દર્શન વશ ફસી, ધરે અહં મમકાર; જીવર બહિરાત્મ કહે, તે ભમશે સંસાર. ૭ નિજારને અનુભવ કરી, પર તજી ધ્યાયે આપ; અંતર આત્મા જીવ તે, નાશ કરે ત્રય તા. ૮
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy