________________
શ્રી જૈન જ્ઞાન ગાતા.
સ્મરણ માત્રથી ડુબવાના ત્રાસથી મુકત થાય છે (અર્થાત્ કિનારે સહી સલામત પહોંચે છે.) ૪૪..
उद्भूत भीषण जलोदरभारमूग्ना शोच्यां दशा मुप गताश्चयुत जीविताशा त्वत्पाद पङ्कज रजोऽमृत दिग्ध देहा मा भवन्ति मकरध्वज तुल्य रुषाः ॥ ४५ અર્થ –જેઓ ભયંકર જલદર નામને રેગ થવાથી શરીરે વાંકા વળી ગયા છે. અને શેચનીય દશા પ્રાપ્ત થવાથી જીવવાની આશા જેણે છે દીધી છે, તેવા મનુષ્ય આપના ચરણ કમળની રજ રૂપી અમૃત વડે પિતાનું શરીર લીપ્ત કરવાથી જ રતિ વલ્લભ જેવા રવ૫વાન થાય છે. ૪૫.
आपाद कण्ठमुरु शंखल वेष्ठिनाङ्गा गाढं बृहानिगड कोटि निघृष्ठ जंघा । - હવાન કન્ન મનાં મનુનઃ સ્મર
सद्यः स्वयं विगत बंध भया भवन्ति ।। ४६ અર્થ–પગથી માથા સુધી જેનાં શરીર વીંટાચેલાં છે તે મનુ નિરંતર આપના નામ રૂપી મંત્રનો જાપ કરવાથી જેનાં બંધન નષ્ટ થયાં છે તેવા તત્કાળ નિર્ભય થાય છે. ૪૬.