SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ 'A જૈન જ્ઞાન ગીતા. ૧ मत्तद्विपेन्द्र मृगराज दवानलाहि संग्राम वारिधि महोदर बन्धनो त्थम् । तस्याशु नाश मुपयाति भयं भियेव यस्तावकं स्तवमिमं मतिमान घीते ॥ १७ ॥ અર્થઃ જે બુદ્ધિમાન મનુષ્યા આ સ્તવન ( ભકતા મર Ôાત્ર ) નું અધ્યયન કરે છે. તેના માન્મત્ત હાથીથી, સીડથી. દાવાનળથી, સાપથી, યુદ્ધથી દરીયાથી, ( જળથી ), જલેાદર નામના ભયંકર રોગથી, બંધન ( કેદ ) થી ઉત્પન્ન થયેલ ભચ જલદ્વીથી નષ્ટ થાય છે. ૪૭. स्तोत्रखजं तव जिनेन्द्र गुणै निंदद्धां भक्तया मयारुचिर वर्ण विचित्र पुष्पाम् । धत्ते जनोयइह कण्ठ गता मजस्रं तंमानतुंग मनशा समुपैति लक्ष्मी ॥ ४८ ॥ અર્થ:-હું જીનેન્દ્ર ! હેમારા ગુણે! રૂપી સુત્રે કરી વિચીત્ર પ્રકારના મનેાહર શબ્દો રૂપી પુષ્પ કરી શકિતથી આ મ્હારી શુ'થેલી માળા જે મનુ” ગળામાં ધારણ કરશે ( સ્તંત્રના પાઠ કરશે ) તે મનુષ્ય આ લાકમાં સન્માન પામી સ્વતંત્ર લક્ષ્મીકૃપ મેાક્ષને ચરશે. ૪૮ ૯ શાન્તિઃ ! શાન્તિઃ ! ! શાન્તિઃ !!! इति श्री मक्तामर स्तोत्र समाप्त
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy