________________
શ્રી જન જ્ઞાન ગીતા.
૨૧૯
બળવાન રાજાઓનાં સૈન્યને પણ નાશ આપના દતન માત્રથી થાય છે. ૪૨.
कुन्तान भिन्न गज शोणित वारिवाह वेगावतार तरणातुर योधभीमे । युद्धे जयं विजित दुर्जय जेय पक्षा स्त्वत्पाद पङ्कजरना श्रयिणो लभन्ते ॥ ४३ અર્થ-આપના ચરણ કમળ રૂપી અરણ્યના આશ્ર રહેનાર ભાલાની અણુથી ભેદાયેલા હાથીએના રૂધીરના પ્રવાહવાળા ભયંકર સંગ્રામમાં પણ પિસીને પાર ઉતારવાની આકાંક્ષાવાળા પણ અજય શત્રુને પણ જીતીને યશ પ્રાપ્ત કરે છે. ૪૩.
अम्भो निधौ क्षुभित भीषण नक्र चक्र पाठीन पीठ भयदोल्वण वाडवाग्नौ । रंगत्तरंग शिखर स्थित यान पात्रा स्वासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥४४. અર્થ –જેને વિષે મગર, મચ્છ અનેક જળચર પ્રાણીઓ ઉછળી રહેલાં ભયંકર મેજા અને ભય ઉત્પન્ન કરે એવા વાડવાનિ છે એવા દરીયામાં ઉછળતાં મજાની ટેચ ઉપર આવેલાં વહાણે આપના.