________________
૨૧૨
શ્રી જૈન જ્ઞાન ગીતા
सिंहासने मणि मयूख शिखा विचित्रे विभ्राजते तव वपुः कनका वदातम् । बिम्बं वियद्विलस दंशुलता वितानं
तुंगोदयाद्रि शिरसीव सहस्त्र रश्मे ।। २९ અર્થ–સૂર્યનું બીસ્મ જેમ ઉંચા ઉદયાચળ પર્વતના શિખર ઉપર આકાશમાં પ્રકાશમાન કારણેના સમુહ વડે શેભે છે, તેમજ આપનુ શરીર રત્નોનાં કીરણેથી કાતિમાં વૃદ્ધિ પામેલા સીંહાસન પર સૂવર્ણની જેમ શેભે છે. ર૯૦
कुंदावदात चल चामर चारु शोभं विभ्राजते तव वपुः कलधौतकान्तम् । उद्यच्छशांक शुचि निझर वारिधार मुच्चैस्तटं सुरगिरे रिवशात कौंभम् ॥ ६० અથ–જેમ ઉદય પામેલા ચંદ્રમાના જેવા નીર્મળ પાણીની ધારાઓ વડે મેરૂ પર્વતની ટેવ શોભી રહે છે તેમ મેગરાનાં પુપે જેવાં ધોળાં વીંઝાતાં ચામર વડે અતિ મનોહર શોભાવાળું સુવર્ણ કાન્તિ મય આપનું શરીર અત્યન્ત દેદિપ્યમાન બની રહ્યું છે. ૩૦,