________________
શ્રા જૈન જ્ઞાન ગીતા.
छत्रत्रयं तव विभाति शशांककांत मुच्चैः स्थितं स्थगित भानुकर प्रतापम् । मुक्ताफल प्रकर जाल विवृद्ध शोभं प्रख्यापयत्रि जगतः परमेश्वरत्वम् ॥ ३१ અર્થ–સૂર્યનાં કિરણેમાંથી આપનું રક્ષણ કરનાર ચંદ્રના જેવાં કાતિવાન મુકતાહારથી અતી મનહર ભાવાળાં આપનાં ત્રણે છત્રે શેલે છે અને તે ત્રિીલેકને વિષે આપનું આધિપત્ય દર્શાવે છે. ૩૧.
गम्भिरतार रख पूरित दिविभाग खलंक्य लोक शुभ संगम भूतिदक्षः । सद्धर्म राज जयघोषण घोषकः सन्
खे दुंदुभिर्ध्वनति ते यशसः प्रवादी ॥ ३२ અથમહટા ગંભીર શબ્દ વડે દશે દિશાઓ જેણે પુરી નાખી છે અને ત્રીભુવનના લેકેને શુભ સમાગમની આબાદી અર્પવામાં નિપૂણ એવાં જે હાં ભી આપના ધર્મરાજત્વની જયઘોષણા કરે છે અને આકાશમાં (સવર્ગમાં), આપની કીતી હલાવે છે. ૩૨.