________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
दोषै रुपात विविधाश्रय जातगर्वै स्वप्नांतरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥२७
ક
અઃ—હૈ મુનીશ્વર ! સર્વ ગુણેાના પરીપૂર્ણ આશ્રયના સ્થાન રૂપ આપ હૈ। તેમાં કાંઈ નવાઇ જેવું નથી. જુદા જુદા પ્રકારના આશ્રયથી ઉદ્ભવેલા અહ કાર રૂપ દાષાએ કરી સમસ્ત લોકોએ આપને સ્વપ્ન " પણ દીઠા નથી ( અર્થાત ગષ્ટ માણસેાને આપનાં દૃન દુ'લ છે ) ૨૭.
उच्चैरशोक तरुसंश्रित मुन्मयूख माभाति रुपममलं भवतो नितान्नम् स्पष्ठोल्लस किरण मस्त तमो वितानं बिम्बरवे रिव पयोधर पार्श्ववति ॥ २८
અથઃ—જેવી રીતે સ્વચ્છ ઉંચા જેનેાં કારણેા જાય છે તેવા કારણા વાળુ અને અંધકારના સમુહના નાશ કરવા વાળું સૂનું ખીમ્મ જેમ વાદળ સમીપે દીપે છે તેવીજ રીતે અશાક વૃક્ષના આશ્રય તળે ચા કારણેા વાળુ આપનું સ્વરૂપ પણ અત્યન્ત નીમળ દેખાય છે. ૨૮,