________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
અથ':—હૈ દેવાથી પુજાયલા જીન પ્રભુ ! જ્ઞાનેાપદેશ કરવાથી આપ મુધ્ધ છે. ત્રણે ભુવનનુ કલ્યાણ કરવાવાળા હાવાથી આપજ શકર છે. હું ધીર ! મેાક્ષ માર્ગની વીધીના સાધન રૂપ હાવાથી તમેજ સમસ્ત મૃત્યુ લેના કર્તા છે, હું ભગવન્ આપજ ડાહ્યા છે અને સાક્ષાત પુરૂષોત્તમ ભગવાન જેવા
જી.
૫
3.
तुभ्यं नमस्त्रिभुवनार्ति हराय नाथ तुभ्यं नमः क्षितितलामल भूषणाय । तुभ्यं नम त्रिजगतः परमेश्वराय तुभ्यं नमो जिन भवोदधि शोषणाय ॥ २६
અ—હે નાથ !ત્રીલેાકનાં દુ:ખ હરનાર આપને મ્હારા નમસ્કાર છે. ભૂતળને વિષે નિમળ અલ'કાર રૂપ ત્રણે જગતના પરમેશ્ર્વર આપને મ્હારા નમસ્કાર છે. હું જીનેશ્વર ! ભાવસાગરને શેાષણ કરનાર આપને મ્હારા નમસ્કાર હજો ૨૬.
को विस्मयोsa यदि नामगुणै रशेष स्त्वं संश्रितो निरवकाश तथा मुनीश ।