________________
શ્રી જન જ્ઞાન ગીતા.
મહાન વ્યક્તિ તરીકે આલેખે છે આપને ઉત્તમ પ્રકારે જાણવાથી તેઓના જન્મ મરણના ફેરા ટળે છે. અને (આપ સિવાય) મેક્ષ ગતિએ પહોંચવાને બીજે કઈ કલ્યાણકારી માર્ગ નથી. ૨૩
स्वामव्ययं विभुमचित्य मसंव्यमाचं ब्रह्माणमीश्वर मनन्त मनङ्गकेतुम् । योगीश्वरं विदित योगमनेक मेकं ज्ञान स्वरुप ममलं प्रवदन्ति सन्तः ।। २४ અર્થ -- હે પ્રભે !) સન્તજને આપને, અક્ષય, વિભુ, કળી શકાય નહિ તેવા અચિત્ય, અસંખ્ય, આઘ, બ્રહ્મ, ઈશ્વર, જેને અંત નથી એવા અનંત, કામને નાશ કરવાને કેતુ સમાન, ગીશ્વર ચગવેત્તા, અનેક, એક, જ્ઞાનસ્વરૂપ અને કર્મરૂપી બંધનથી રહીત એવા નીર્મળ એમ વિવિધ પ્રકારે જુદાં જુદાં નામથી ઓળખે છે. ૨૪
बुद्ध स्त्वमेव विबुधार्चित बुद्धि बोधा त्त्वं शंकरोऽसि भुवन त्रय शंकर त्वात् । धातासि धीर शिव मार्ग विधे विधाना यक्तं त्वमेव भगव पुरुषोत्तमोसि ॥ ५५ ॥