SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ થી જૈન જ્ઞાન ગીતા. પછી હારૂ હૃદય હમારામાં સંતેષ પામે છે. હવે પછી જન્માંતરમાં પણ આ દુનિયામાં બીજો કોઇ હારૂ મન હરી શકે તેમ નથી. ૨. स्त्रीणां शतानि शतशो जनसन्ति पुत्रा. नान्या सुतं स्वदपमं जननी प्रसूता । सर्वा दिशो दधति भानि सहस्त्ररश्मि पाच्येव दिग्जनयति स्फुरदंशु जालम् । २२॥ અર્થ-જેવી રીતે તારાઓનો સમુહ સર્વ દિશામાં હોય છે. પણ સ્કુરાયમાન તેજસ્વી સહસ્ત્ર રશ્મી તે ફક્ત પૂર્વ દિશામાં જ ઉગે છે તેવી જ રીતે હે પ્રભે! સેંકડે સ્ત્રીઓ સેંકડો પૂત્રને જન્મ આપે છે પરંતુ આપજેવા પૂત્રને હજુ સુધી કઈ માતાએ જન્મ આપે નથી. ૨૨. त्वामामनन्ति मुनयः परमंपुमांस मादित्यवर्ण ममलं तमसः पुरस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयाने मृत्यु नान्यः शिवः शिवपदस्य मुनींद्रपन्थाः ॥२३ એથ– હેમુનીન્દ્ર! અંધકાર આગળ નીર્મળ સૂર્યસમાન કાન્તિવાળા એવા આપને મુનીઓ પણ
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy