________________
૧૮૨
શ્રી જન જ્ઞાન ગીતા.
અર્થ -- અંતમુહર્તણુંબે ઘડીમાં ઉપજે. તરૂણ પુરિસં સંકાસા તરૂણ પુરૂષ સરીખા સવંગા ભૂષણ ધરા સવ શરીર આભૂષણ ધરેલા એવા અજરા ઘરડ૫ણ રહિત. નિરૂયા. રેગરહિત. સમાદેવા સમરસ સંડાણવાળા.
ભાવાર્થ-દેવ એજ્યામાં (વસ ઢાંકેલું હોય તેમાં) અંતર મૃહુર્તમાં ઉપજે છે. તે તરૂણ પુરૂષ જેવડે જ અને સવગે આભૂષણે ધારણ કરેલાં એજ ઉપજે છે. શરીર સમરસ સંડાણવાળું હોય છે. તેને ઘડપણ કે રેગ કાંઈપણ થાય જ નહિ તેવી તેની પૂર્વની કમાઈ છે. ૧૮૦
अण सिसन थणामण, कज साहणा पुफदाम अमोलाणा चउरंगी लेहि भूमी,
नछिचन्ति सुरा जिणाविति ॥ १८१ અર્થ—-અણ સિસન થયુંઆંખનાં પિપચા હાલે નહિ. મણ કજજ સાહણા મનનું ધારેલું કાર્ય કરી આપવાની શકિતવાળા. પુફદામ અમિલાણા કદી કરમાય નહિ એવી કુલની માળા ધારણ કરનાર