________________
શ્રી જૈન જ્ઞાન ગીતા. ૧૮૨ पुरिसोहि रहिया निमल देहा,
सुगन्धा निसास गयलेवा ॥ १७१ અર્થ –કેસં. નિમાળા, વાળ, મંસ, માંસ, અઠી અસ્થી, હાડકો. નહ૦ નખ. રોમ રૂંવાટી, રૂહિર રૂધીર, લોહી. વસ, ચરબી. ચમ્મ. ચામડી મુત્ત, મુત્ર, પુરિસે હિર પરસેવે મળ વિગેરે. રહિયા રહિત. નિમલ નિર્મળ. દેહા શરીર, સુગન્ધા સારીવાસવાળે નિસાસ, શ્વાસોચ્છવાસ, ગલેવા પરસેવા રહિત.
ભાવાર્થ – નાં શરીર, વાળ, હાડકાં, માંસ, નખ, રૂંવાટી, લેહી, ચરબી, ચામ, મુત્ર અને મળ પરસેવે વિગેરેથી રહિત છે પણ દેહ નિર્મળ અને શ્વાસોચ્છવાસ સુગંધીદાર હોય છે. સદાય આવું ને આવું જ રહે, કાંઈપણ ફેરફાર થાય જ નહિ. ૧૭૬
अंतमुहुतणंचिया, पजता तरुण पुरिस संकासा सव्वंगा भूसणघरा, અગર નિહા સમવા II ૨૮૦