SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ - - શ્રી જૈન જ્ઞાન ગીતા. ૧૮૩ ચઉરંગી લેહી ભૂમી નવિન્તિ ભૂમીને પગ ન અડે, ચાર આંગળ ઉચા જ રહે. સુરા દેવ. છણાવિંતિ વતરાગદેવ કહે છે, ભાવાર્થ –દેવેની આંખની પાંપણે હાલતી નથી, તેઓ કદાપી કરમાય નહિ એવી પુલની માળા ધારણ કરે છે. જમીનને પગ ન અડાડતાં ધરતીથી ચાર આંગળ ઉચા રહે છે. ધારેલા કાર્યને કરી આપવાની શકિતવાળા છે આ પ્રમાણે ભગવંતે કહ્યું છે છે ૧૮૧ पंचसुजिण कल्लाणसे, चेव महरी सितवाणु भावाओ जम्मतरी नेहेण वा आ. गच्छन्ति सुरा इहयं ॥ १८२ અર્થ–પંચ પાંચ. જીણ૦ તિર્થંકર. કલ્લાPસુ કલ્યાણક વખતે, એવવએ પ્રમાણે. મહરિસિ. મેટારૂષિ. તવાણું૦ તપના ઘરનારા. ભાવાઓ પ્રભાવ થકી. જમ્મતરે. જન્મના. નેહણસ્નેહ વારા અથવા આગચ્છતી આવે છે. સ્વર્ગથકી, સુરા દેવ, ઈહયં આ ભૂમીપર.
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy