________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
૧૭૫
પરીહરે, શીતળ થાય પણએ મહા વિનયવંત. વિરે કર્મને વિદારવાને સમર્થ. મહાવિહીં. મહંત મેટે. સિદ્ધિપહં સિધિ, મેક્ષ માર્ગ. ખેઆઉર્યા ન્યાયમાર્ગ. ધ્રુવં ધવ. નિશ્ચળ. શાશ્વતે. વેયાલીયં, કમને વિદારનાર. મન્ગમૂત્ર માર્ગ. આગઉ૦ આ. મણ મન. વયસા૦ વચન કાયણ કાયાએ. સુંવડો૦ સંવરને પાળનાર. વિશ્ચાળ છાંડીને વિતં ધન ણાયઉ૦ જ્ઞાતિ સ્વજન. આરંભે આરંભ, પાપકર્મ. સુસ વડે સારી રીતે સંવર પાળે. ચરેવિચરે, સંયમ પાળે.
ભાવાર્થ –( જે જીવને વિપાક કર્મ ઉદય આવવાં) લાગે તે શું કરવું તે કહે છે તે કારણે ભવ્ય જીવ રાગ દ્વેષ રહિત પંડિત સંસાર સેવતાં મહા કલેશ છે એવું જાણી તેના વિપાકને મનમાં ચિંતવે. ચીંતવીને પાપથી નીવરતે. કોલાદીકને પરિહરે. તે મહા વિનયવંત કર્મને વિદારવાને સમર્થ જૈન માર્ગને પરૂપે તે માર્ગ મેક્ષ આપનાર ન્યાયમાર્ગ છે ને શાશ્વત છે તેને આદરે. આ માર્ગ કર્મને વિદારનાર તેને વિષે આબે તથા મન વચન અને કાયાએ કરી સંવરને પાળનાર ધન, જ્ઞાતિ, આરંભ