SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ass શ્રી જૈન જ્ઞાન ગીતા. સને છાંડીને સારી રીતે સયમને પાળે તે પ્રમાણે કહેલું તે હું કહું છું, ( સુ. મ ૨ ૨ ૧ ગા. ૨૧૨૨ ) ૧૭૧-૧૭૨ बिगिंच कम्मुणो हेडं जस संचिणु खन्तिए सरीरं पाठवं हिच्चा, उ पक्कम दिसं ॥ १७३ અઃ—વિગિચ્ચ ટાળે, કમ્મુણા॰ કમ'ના હેઉ ( હેતુ. ( મિત્લાદિક. ૫) જસ’૰ સંયમ અને ત્રિનઅને. સંચીણુ પુષ્ટિકરે, ખન્તિએ ક્ષમાએ કરી. પાઢવ ઉદારીક. શરી॰ શરીર. હિચ્ચા છાંડી.. ઉર્દૂ ચા. પક્કમઇ પહોંચે. દિસ, દિશાએ. દેવલેકને વિષે. . ભાવાઃ—જો જીવ કના હેતુ મિથ્યાત્વ અવૃત્ અશુભ યોગ કષાય અને પ્રમાદ એ પાંચેને ટાળી ક્ષમાએ કરી સયમ અને વિનયને પુષ્ટ કરી ઉદારીક શરીર છાંડે તે ઉચે દેવલાકમાં જાય. ( ઉ. અ. ૩. ગા. ૧૩) ૧૭૩.
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy