________________
ના જૈન જ્ઞાન ગીતા.
૧૨૯
|| અથ શ્રી ગ્રામ ગુvi gવારા પ્રારબ્ધ છે - सबेहि भूएहिं दयाणुकम्प
खन्तिक्खमे संजय बम्भयारी सावज जोगं परिवज्जयन्तो चरिज्ज भिक्खू सुसमाहि इन्दिए ॥१८॥ અર્થ–સહિ. સર્વ ભૂહિ. ભૂત, જીવની. દયાણુકંપે દયાની અનુકપા. પરજીવને થતુ દુખ જોઇ થરથર કંપે. ખતિકખમે ક્ષમા કરી. સંજય૦ સંજતિ. બમ્ભયારી બ્રહ્મચારી. સાવજ જજોગ, પાપને વ્યાપાર. પરિવજજયન્ત વજેતે થકે, વજે ચરિજ. વિચરે ભિકખૂ. સાધુ સુસમાહિસારી સમાધીવંત ઇન્દિએ ઈન્દ્રિઓને જીતીને
ભાવાર્થ-સર્વ પ્રાણીમાત્રને હિતને કરનાર, ક્ષમાએ કરી કઠણ વાક્યને ખમનાર, સંજતિ બ્રહ્મચારી, પાપના વ્યાપારને તજનાર તથા ઈન્દ્રીઓને વશ રાખનાર એ સાધુ સારી સમાધીથી વિચરે (ઉ. અ, ૨૧ ગા. ૧૩) ૧૩૮
जइ मज्झ कारणा एए, हम्मन्तिमु बहु जिया