________________
૧૨૮
શ્રી જૈન જ્ઞાન ગીતા.
इह माणुसए ठाणे,
धम्ममाराहिउ णरा ॥ १३७॥ અર્થ—અખ્તાણિ વિષયને અંત કરે. સેવંતિ સેવે છે, કરે છે. ધીરા બૈર્યવંત તેણ તે કારણથી. અંતકરાટ અંતના કરનાર ઈહં. એ. માણસએ. મનુગેલેક રૂપ. ઠાણે સ્થાનકને પામ્યા થકા. ધમ્મમારાહિ૬ ણરાટ એવા મનુષ્ય સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મને આરાધીને.
ભાવાર્થ – તેમ ધર્યવંત પુરૂષ વિષયને અંત કરે ને કારણથી આ સંસારને વિષે તેમને અંત કરનારા જાણવા. આ મનુષ્ય લેક રૂપ સ્થાનકને પામ્યા થકા તે પુરૂષે સમ્યક જ્ઞાન, દર્શન, ચારીત્રરૂપ ધમને આરાધીને મેક્ષ ગામી થાય. તેવા પુરૂષને જ બ્રાહ્મણ કહેવા. ઉ૦ તાલીપ્ત નગરને વિષે તામલી તાપસે સાઠ હજાર વર્ષ ચેખા એકવીસ વાર પાણીમાં ઘયા પછી જે કુચા રહે તે ખાઈને છઠ છઠનાં પારણાં કર્યા. પણ સ્વાદ જ નહિ. (સુ અ. ૧૫ ગા. ૧૫) ૧૩૭
इति श्री ब्राह्मण प्रकरण संपूर्ण ।।