________________
( ૨ )
.
વૃતાંત લખવાના બે કાંઇ પ્રસંગ મને મળ્યે હેય તે તે તેમનાં માતુશ્રીના પ્રતાપે જ છે, માતુશ્રી અવલભાઈના તેમના ઉપર થાગ પ્રેમ હતા, જે પ્રેમને અનુસરી તેમણે મુનીશ્રીના જીવનમાં કાંઈક નવીન ધા રસ રેડયો અને તેમના જીવનને વધુ આજસ આપ્યો. મુનીશ્રીનુ મેાસાળ ગામ વછરા જે. મેથીની નજદીકમાં જ વસેલું છે ત્યાં આવેલું છે. તેઓશ્રીને પ્રથમ ધમ જૈન શ્વેતાંબર મુ↑ પૂજકના હતા પરંતુ મેાસાળમાં અવાર નવાર જવાને પ્રસંગ વધુ હોવાથી તેઓશ્રી ત્યાંના સ ંસ્કારી થયા. માસાળમાં જૈન સ્થાનકવાસીના ધમ હતા અને ત્યાં વારે વારે સાધુ સાધવીએ ચાતુર્માસ કરે અથવા વિહાર કરતાં ત્યાં વિશ્રાન્તિ માટે એકાદ બે દિવસ કે જે લાભ મુનીશ્રાને ધણા મળ્યા, તેઓશ્રીએ ધર્મધ્યાનની વાર્તાઓ ઘણી સાંભળી અને ધીમે ધીમે . જૈન સ્થાનકવાસી ધર્મ ઉપર તેમને સચોટ અસર થઇ. તેમના આગ્રહથી મેથી ગામમાં પણ સાધુ વિગેરેનાં ચાતુર્માસ થયાં અને ત્યાંના લોકને પણ ઉપરાંત ધમ માં જીવ્યા,
માતુશ્રી તથા પિતાશ્રીના આગ્રહથી તેએ ગામ ભરથાણા મધ્યે શા. વીરચંદભાઇ દલપતભાઇની મેન રતનબાઇ સાથે સંવત ૧૮૪૪ની સાલમાં લગ્ન ગાંઠથી જોડયા. તેમનાથી તેમને પ્રજામાં હાલ યાત એ દીકરી છે. તેમાંથી