SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મુની શ્રી છગનલાલજી મહારાજનું ટૂંક જીવનવૃતાંત. મુનીશ્રી છગનલાલજી મહારાજનો જન્મ સંવત ૧૮૩૨ ના અષાડ વદી ૫ મંગળવારના દિવસે ગુજર નરેશ સામંત ગાયકવાડ સરકારના વડોદરા રાજ્યના વડોદરા પ્રાંતમાં એરંડા તાલુકાના મેથી ગામે શુભ મુહૂર્ત થયે હતા. મહાન પુરષોએ ખાસ મોટા શહેરોમાં જ જન્મ લે એ કાંઈ કુદરતી નીયમ હેત નથી. ગામ મેથી એ કંઈ હોટું શહેર નથી પરંતુ બસે ઘરનું એક નાનકડું ગામડું જ છે. ગામડાના લેકે સુશિક્ષિત નહિ પરંતુ ધાર્મિક અને માયાળુ વિશેષતઃ હોય છે. હીરે તે ખાણમાંથી જ ઉદ્દભવે છે તેના માટે કોઈ સારી બાગ બગીચાની યા મહેલેની જમીન લેતી નથી. આ મહાન પુરૂવનો જન્મ આ નાનકડા ગામડામાં થયે. તેમના પિતાશ્રી શેઠ દલપતભાઈ જેચંદભાઈ તથા માતુશ્રી બાઇ અવલભાઈ સુસંસ્કારી હોવાથી તેમની છાપ નાનપણથી જ મુનીશ્રી ઉપર પડી હતી, તેથી જ તેમના ગ્રામ્ય જીવનમાં કાંઈક ઉજાસ પડયે અને જ્યારથી તેઓ કાંઈક સમજણું થયા ત્યારથી જ તેમનું વૃત્તી ધર્મ ધ્યાનમાં પ્રેરાઈ. તેમનું જીવન
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy