SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૨૯ વૃક્ષમાં જંબુ વૃક્ષ મહતું તેમ વૃતમાં શું વૃત મહતું. ૩૦ રાજાઓમાં જેમ ચકવતી શ્રેષ્ઠ તેમ વૃતમાં બ્રહ્મચર્ય શ્રેષ્ટ. - ૩૧ યુધ્ધમાં જેમ વાસુદેવ જબરા તેમ વૃતમાં શીયલ. - ૩૨ સૈિન્યમાં જેમ ચતુરંગી સેના શ્રેષ્ટ તેમ બ્રહ્મચર્ય સર્વ વૃતોમાં શ્રેષ્ઠ છે, આ પ્રમાણે બત્રીસ પ્રકારની ઉપમાએ કરી કમને ક્ષય કરનાર બ્રહ્મચર્ય-શીયળ-શીલ-ચોથુ વૃત જાણવું છે ૧૨૭. इतिश्री ब्रह्मचर्य प्रकरण संपूर्ण. છે અથશ્રી જ્ઞાન પ્રસાર અભ્યતે | कोहो य माणो य वहो य जेसिं, मोसं अदत्तंच परिग्गरंच ते माहणा जाइ विज्जा विहूणा, ताई तुखेत्ताइ सुपावयाइं ॥ :२८
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy