________________
ત્રા જૈન જ્ઞાન ગીતા.
૧૮ દાનમાં જેમ અભયદાન શ્રેષ્ઠ તેમ નૃતામાં બ્રહ્મચય શ્રેષ્ઠ.
૧૧૯
૧૯ ૨ગમાં જેમ કીરમજ રંગ તેમ વ્રુતામાં પ્રાચય.
૨૦ વૃજરૂષ નારાચ સઢાણુ જેમ સથા ખળવાન ગણાય તેમ બ્રહ્મચય સવ વૃતાથી મળવાન છે.
૨૧ સમચતુર સઠાણુ જેમ સથી મ્હાટુ છે તેમ બ્રહ્મચય સર્વાથી મ્હાટુ.
૨૨ ધ્યાનમાં શુકલ ધ્યાન તેમ ધૃતમાં બ્રહ્મચર્ય, ૨૩ જ્ઞાનમાં કેવળજ્ઞાન ઉત્કૃષ્ટુ જ્ઞાન તેમ નૃતમાં શીયળ જાણવું.
૨૪ સાધુમાં શ્રેષ્ટ તિથ કર તેમ ધૃતમાં બ્રહ્મચય ૨૫ લેફ્સામાં શુકલ લેશ્યા તેમ ધૃતમાં બ્રહ્મચય. ૨૬ સ` ક્ષેત્રમાં મ્હાટુ મહાવદેહ ક્ષેત્ર તેમ સ વ્રતમાં બ્રહ્મચર્ય મ્હોતુ.
૨૭ ઉંચાઈમાં મેરૂ પત ઉંચા તેમ વ્રતમાં બ્રહ્મચય છે.
૨૮ વનામાં નદન વન મ્હાટુ છે તેમ વ્રતમાં બ્રહ્મચય છે.