________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
નિચે નિરંતર સાસએ શાશ્વતે. છણ તિર્થ કરે દેસિએટ ઉપદે છે, કહ્યો છે. સિદ્ધારા મેક્ષ ગયેલા સિઝનિટ મોક્ષ પામે છે. ચ૦ અને અણેણ એણે. સિઝિસ્મતિમેક્ષ પામશે. તહ૦ તેમ. અવરે બીજા.
ભાવાર્થ – ધર્મ રૂપ રથના સારથી, ધર્મરૂપ આરામને વિષે રક્ત (રાજ) ઈંદ્રીઓને દમનાર અને બ્રહ્મચર્યને વિષે સમાધીવંત, એવા પૈર્યવંત સાધુ ધર્મરૂપ આરામ-બગીચાને વિષે વિચરે, એ બ્રહ્મચર્યરૂપ ધર્મ નિશ્ચળ શાવતે છે એમ તીર્થકરે કહ્યું છે. (ઉપદેશ આગે છે) આ બ્રહ્મચર્ય પાળવાથી છ મેક્ષ ગયા છે મેક્ષ જાય છે અને જશે. આ પ્રમાણે કહેલું તે કહું છું (ઉ. અ. ૧૬ ગા. ૧૫-૧૭) ૧૨૫–૧૨૬
अभूसणो सोहइ वम्भयारि, अकिंचणो सोहइ दिक्खधारी; बुद्धि जुतो सोहइ रायमंत्ती, लज्जा जुतो सोहइ एगयति ॥ १२७ અર્થ –અભૂસણે આભૂસણે સેહઈ શેલે અલ્શયારિ૦ બ્રહ્મચર્યવાળે, અકિંચશે. ધનવિનાને