________________
૧૧૪ શ્રી જૈન જ્ઞાન ગીતા.
ભાવાર્થ-હવે બ્રહ્મચર્ય પાળવાથી શું લાભ થાય છે તે કહે છે-જે બ્રહ્મચર્ય પાળવું અતિ વિષમ તે પાળનાર બ્રહ્મચારીને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને વ્યંતર દેવે એ સર્વ નમસ્કાર કરે છે. જે ૧૨૪ છે
धम्मा राम चरे भिक्खू, धिइमं धम्म सारही, धम्मा राम रते दन्ते, बम्भचेर समाहिए ॥ १२५ एस धम्मे धुवे निच्चे, सासए जिण देसिए, सिद्धा सिज्झन्ति चाणेण
सिज्झिस्सन्ति तहावरे॥१२६॥तिबेनि અર્થ –ધમ્મ, ધર્મરૂપી આરામે આરામને વિષે. ચરે ફરે, વિચરે, ભિકખૂ૦ સાધુ ધિઇમં, ધૈર્યવંત વૈર્યવાળે. ધમ્મસારહી. ધર્મને સારથી, ધર્મરૂપ રથના સારથી રતે રક્ત. દસ્તેઈદ્વિઓને દમનાર. અભર સમાહિએ. બ્રહ્મચર્યને વિષે સમાન ધીવત. એસ. એ ધમ્મક ધમને ધૂવે, નિશ્ચળ,