________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
દિકખધારી સાધુ. દિક્ષાને ધારણ કરનાર બુદ્ધિ બુદ્ધિએ કરી શેભે જુતે. યુકત, રાયમંતી. રાજાને મંત્રી. લજા, લજ્યાએ કરી શેભે એગ એક પતિ. ધણીએ કરીને.
ભાવાર્થ-બ્રહ્મચારી સારાં વસ્ત્ર ધરેણાં આદી આભૂષણેથી શુભત નથી પરંતુ બ્રહ્મચારી શુદ્ધ ભાવે દશ બોલે બ્રહ્મચર્ય પાળે તે શોભે છે. અર્થાત સારાં વસ્ત્ર ઘરેણું ધન આદિ બ્રહ્મચર્યા કરતાં અધીક છે. (ઉ. ચંદનબાળા. હરકેશી, સેલશા, રાજેમતી, જનદાસ, સુદરસન, શેઠ વિગેરે) મુધ વગર સાધુ શોભે છે કેમકે તે બ્રહ્મચારી છે ઉ. નમી રાજા, કરકડુ, મૃગાપુત્ર વિગેરે, બુદ્ધિયુકત રાજાના મંત્રી શેભે છે (ઉ. અભય કુમાર, તેંને મહા બુદ્ધિશાળી ગણેલ છે કેમકે તે પિતાની કુશળ બુદ્ધિબળથી હરેક વાતને તુરતજ નિકાલ લાવતો) લાજ કાઢવાથી કાંઈ સ્ત્રી શેભતી નથી. પણ એકજ પતિ. જેને મન વચન અને કાયાથી છે તે જ સ્ત્રી શેભે છે. (ઉ. સીતા. સુભદ્રા જેમના બ્રહ્મચર્યના પ્રભાવથી અગ્નિ શીતળ થયો ને કાચા તાંતણે ચાળણમાં પાણી કાઢી દરવાજા ઉઘાડી શક્યાં તે બધે શીયળ