________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
અથ–અચેઈ ઉતાવળે જાય છે. કાલે કાળ તૂરતિ શીધ્ર. રાઈઓ રાત્રી ના નહિ થ૦ વળી અવિપણ ભેગ.૦ ભેગ પુરિસાણ, પુરૂવને નિવા. નિત્ય ઉવિચ૦ આફણીએ પુરિસ, પુરૂષને ચયન્તિ તજે દુમં૦ વૃક્ષને જહા જેમ ખીણ ફલં ફળરહિત પંકખીપંખી. જઈજે. તં તુ સિતે ભેગે ભેગને ચઈઉં છાંડવાને અસત્તા અસમર્થ અજજાઇ. આર્ય કન્માઈ, કમને કરેહી કરે રાયં રાજા ધર્મો ધર્મને વિષે. ઠિઓ. રહ્યા. સવ- સર્વ પયાણું જીવની કમ્પી દયાને પાલણહાર તે તે. હેફિસિટ થઇશ. દેવે દેવતા ઈઓ એ મનુષ્યભવ થકી. વિવિ. વિક્રય શરીરવાળો.
. નાવા–આયુષ્યની રાત્રીએ શીધ્ર જાય છે. એટલે આયુષ્ય ક્ષણે ક્ષણે ઘટે છે. વળી કામ ભેગ. પણ મનુષ્યને નિત્ય (શાશ્વતા નથી, માટે જેમ ફળ રહિત ઝાડને પંખી તજે છે તેમ મનુષ્યને કામ ભાગ આફણીએ-પરાણેતજે છે. હે રાજા ! જો તું કામ ભેગ ને છાંડવાને અસમર્થ હોય તે તું આર્ય–સારાં -ઉચ્ચકર્મ અંગીકાર કર; ગૃહસ્થાશ્રમમાં રહીને ધર્મ