________________
શ્રી જન જ્ઞાન ગીતા.
गाढाय विवाग कम्मुणो
समयं गोयम मा पमायए ॥ ९५ અથ–દુલહે. દુર્લભ, ખલુ નિચે. માણસે૦ મનુષ્યને. ભવે. ભવ ચિરકાલેણ ઘણા કાળે વિ. વિશેષ સવ૦ સર્વ પાણીણું ૨ પ્રાણીને ગાઢા આકરા ય. વળી વિવાળ ઉદય કમ્મણે કર્મ
ભાવાર્થ –ઘાર કર્મના ઉદયે કરી સર્વ જીને ઘણુ કાળે પણ મનુષ્યભવ પામ દુર્લભ જ છે તેથી હે ગતમ! ધમ કર્યામાં નિમગ્ન રહિ સમય માત્રને પ્રમાદ ન કરીશ. (ઉ. અ૦ ૧૦ ગા. ૪) ૫.
अचेइ कालो तूरन्ति राइओ नयावि भोगा पुरिसाण निच्चा । उविच भोगा पुरिसं चयन्ति दुमं जहाखीण फलंव पक्खो ॥ ९६ जइ तसि भोगे चइई असत्तो अज्जाइ कम्माइ करेहि रायं थम्मे ठिओ सच पयाणु कम्पी तोहोहिसि देवो इओ विउव्वी ।। ९७