________________
શ્રી ઉપદેશ સાગર.
ભાવાર્થ: કમળ પેાતાના સ્થાનમાં એટલે સરાવરમાં હાય તે વખતે તેના મિત્ર વરુણ અને સૂર્ય તેને સુખ આપે છે, અને તેજ કમળ પેાતાનું સ્થાન મુકી પૃથ્વી પર જઈ પડે છે, ત્યારે તેજ વરુણ અને સૂર્યનામના પાતાના મિત્ર તેને તાપથી સુકવી નાખે છે. માટે પેાતાનું સ્થાન ન છેડવું. વળી કહ્યું છે કે, राजा कुळवधूर्विप्रा, मंत्रिणश्च पयोधरा ::
स्थान भ्रष्टा न शोभते, दंताः केशा नरा नखाः ९२
ભાવાર્થ:—રાજા, કુલીન સ્ત્રી, બ્રાહ્મણ, પ્રધાન, વરસાદ, દાંત, ક્રેશ, માણસ, અને નખ એટલા વાનાં પેાતાના સ્થાનમાં રહેવાથી શાલે છે, પણ જો સ્થાનભ્રષ્ટ થયાં તે શાલા પામતાં નથી, સાર ગ્રહણ કરી, ઘેાડામાં ઘણું કરવા વિષે. श्लोकः - अनेक शास्त्र बहु वेदितव्यHer area asar विघ्नाः । यत्सार भूतं तदुपासितव्यं, हंसो यथा क्षीरमिवांबुमध्यात् ॥ ९३ ॥
૧૦૬
ભાવાર્થ:—શાસ્ર ઘણાં છે, ભણવાનુ ઘણુ છે, પણુ વખત થાડા છે, તેમાં પણ વિઘ્ન ઘણાં છે. માટે જે સાર પદાર્થ હોય તેને ગ્રહણ કરી લેા કે જેથી આત્માનું કલ્યાણ થાય. જેમ હુંસ પાણી અને દુધ ભેગુ હોય તેમાંથી દુધ ગ્રહણ કરી લે છે, તેમ સાર ગ્રહણ કરશે.
ક્રોધ કાયાનું દહન કરે છે તે વિષે. श्लोक - क्रोधोहि शत्रुः प्रथमो नराणा, देहस्थितो दह विनाशनाय । यथा स्थिते काष्टगतोहि वार्डः, स एव वह्निर्दहते शरीरं ॥ ९४ ॥