________________
શ્રી ઉપદેશ મૃતક
ભાવાર્થ : સત્ય મલે, તપશ્ચર્યા કરે, ઇંદ્વિચનિયમમાં રાખે, સર્વ પ્રાણીમાત્રને વિષે દયાભાવ રાખે એ સર્વ બ્રાહ્મણુના લક્ષણ જાણવા.
૧૦૫
સત્તાવીશ વવા વિષે.
वापी व विहार वर्ण वनिता, वाग्मी वनं वाटिका, वैद्या ब्राह्मण वारी वादी विबुद्धा, वेश्या वणिक वाहिनी: विद्या वीर विवेक वित्त विनयो, वाच्यंयमा वल्लिका; वस्त्र वारण वाजि वेशर वरं राज्यं ववैः शोभते ८९
ભાવાર્થ:—૧ વાવ, ૨ ગઢ, ૩ મગીયા, ૪ અઢાર વર્ણ, ૫ સ્રી, ૬ વાચાળ, ૭ વન, ૮ વાડી, ૯ વૈદ્ય, ૧૦ બ્રાહ્મણ, ૧૧ પાણી, ૧૨ ચર્ચાવાદી, ૧૩ પતિ, ૧૪ વેશ્યા, ૧૫ વાણિયા, ૧૬ પાલખી, ૧૭ વિદ્યા, ૧૮ વીરપુરૂષ, ૧૯ વિવેકી, ૨૦ પૈસાદાર, ૨૧ વિનયવાન, ૨૨ સાધુ, ૨૩ વેલડીએ, ૨૪ વજ્ર, ૨૫ હાથી, ૨૬ ઘેાડા, ૨૭ ખચ્ચર; એ સત્તાવીસ રવા વડે નગર શેલે. હદમાં રહી કામ કરવા વિષે,
नक्र स्वस्थान मासाद्य, गजेन्द्रमपि कर्षति स एव प्रच्युतः स्थाना, छुनापि परि भूयते ॥ ९० ॥
ભાવાર્થ :-મગર પેાતાના સ્થાનમાં એટલે પાણીમાં રહીને મોટા હાથી જેવા જનાવરનો પણુ નાશ કરી શકે છે, પરંતુ તેજ મગર પેાતાના સ્થાનથી મહાર નીકળે તે કુતરા જેવું જનાવર પણ તે મગરને મારી નાંખે છે; માટે દરેક પેાતાની હદમાં રહી કામ કરે તેા ફાવી શકે અને બહાર નીકળી કામ કરે તેા વિનાશ પામે. વળી કહ્યું છે કે;
पदस्थितस्य पद्मस्य, मित्रे वरुण भास्करौ; पदच्युतस्य तस्यैव, क्लेशदाह करावुभौ ।। ९९ ।।
૧૪