SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ૧૦૪ શ્રી ઉપદેશ સાગર, एतानि सप्तानि व्यसनानि लोके, घोराति घोरं नरके पतंति ॥ ८५ ॥ ભાવાર્થજુગાર રમનાર, માંસ ખાનાર, દારૂ પીનાર, વેશ્યા સાથે ગમન કરનાર, શીકાર રમનાર, ચોરી કરનાર અને પરસ્ત્રી સેવનાર, તે સાત વ્યસનને સેવનાર માણસ આ દુનીયા માંથી કાળધર્મને પામીને ઘેરાન ઘર નરકને વિષે ઉત્પન થાય છે માટે આ સાત કુવ્યસન સમજીને તેને ત્યાગ કર. રાત્રિ ભોજનના દેષ વિષે. श्लोक-मेधापिपीलीका हति, युकाकुर्याजलोदरम्; मक्षिका कुरुते वाति, कुष्ट रोगं च कोलिकः॥८६।। - ભાવાર્થ –રાત્રિએ ભોજન કરવાથી ખોરાકમાં જે કીડી આવી જાય તે બુદ્ધિને નાશ થાય, જે પેટમાં શું થાય તે જળદરને રોગ થાય, જે માંખ પેટમાં જાય તે ઉલટી થાય, અને જે કરોળીએ પિટમાં જાય તે કેડને રેગ થાય. માટે દિવસે જઈને જમવું, પણ રાત્રિએ સર્વથા ભજનને ત્યાગ કર. કામ વિષે. वृथा वृष्टि समुद्रेषु, वृथा तृप्तेषु भोजनम् , वृथा दानं धनाढयेषु, वृथा दिपो दिवापिच ।।८७॥ ભાવાર્થ–સમુદ્રમાં વરસાદ વરસે તે વૃથા એટલે નકામું છે, ધરાએલાને ભોજન આપવું તે વૃથા છે, પૈસાવાળાને દાન આપવું તે વૃથા છે, અને દિવસે કરે તે પણ વૃથા છે, માટે બેટી મહેનત કરવી નહિ. બ્રાહ્મણના લક્ષણ વિષે. सत्यं ब्रह्म तपो ब्रह्म, ब्रह्म चेंद्रि नीग्रहं; सर्व भूते दया ब्रह्म, एतद ब्राह्मण लक्षणं ॥८॥
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy