________________
શ્રી ઉપદેશ ક્ષતક.
૧૭
ભાવાથ:-જેમ વાંસને વિષે રહેલા અગ્નિ વાંસના જ નાશ કરે છે, તેમ ક્રોધરૂપી શત્રુ માણસના શરીર વિષે રહ્યો કે માણસ નાજ નાશ કરે છે. માટે ક્રોધ એ માણસને પ્રથમ શત્રુ છે. સુસંગત વિષે. श्लोक --यती व्रतीचापि पतिव्रताश्च, वीराश्च शूराश्च दया पराश्च । त्यागी च भोगी च बहुश्रुताच, सुसंग मात्रेण दहति पापम् ।। ९५ ।।
ભાવાર્થઃ- -જીતેન્દ્રિ, વ્રતધારી, પતિવ્રતા સ્ત્રી, વીર પુરૂષ, શૂરવીર, ત્યાગી પુરૂષ, અને બહુ શાસ્ત્રના પારગામી એટલાના જે પ્રેમથી સંગ કરે છે, તે તેના જેવાજ થાય છે.
એક વડે બીજી શાલે તે વિષે. श्लोक - श्रुतेन बुद्धिर्व्यसनेन मुर्खता, मदेन नारी सलिलेन निम्नगा | निशा शशाकेन धृतिः समाधिना, नयेन चालक्रियते नरेन्द्रता ॥ ९६ ॥
ભાવાર્થ:—શાસ્ત્ર વડે બુદ્ધિ, વ્યસન વડે સુર્ખતા, મદ વડે સ્ત્રી, પાણી વડે નદી, ચંદ્રમા વડે રાત્રિ, સમાધિ વડે ધૈયતા અને ન્યાય વડે રાજા શાલે છે.
એક બીજાની અયીકાઈ–અંતર વિષે. वाजिवारण लोहानां, काष्ट पाषाण वाससाम् | नारी पुरुष तोयांना, मंतरं महदंतरम् ॥ ९७ ॥
ભાવાર્થ:—ઘોડા ઘોડામાં, હાથી હાથીમાં, લેાઢા લેાામાં, લાકડા લાકડામાં, પથ્થર પથ્થરમાં, વસ્ત્ર વચમાં, આ સ્ત્રીમાં,