________________
(૮૮) અર્થ – હે આત્મા ! (વિષયવિવા) પાંચ ઇંદ્રિયેના વિષયરૂપ વિકારને તું (સૂ) અત્યંત (પ ) દૂર કર. તથા (રમા) માયા સહિત () ક્રોધ (માર્જ) માન (ર) અને (સ્ટોમ) ભરૂપી (gિ) શત્રુને ( ૪) કીડામાત્રમાં (વિનિત્ય) જીતીને (વાર્થ) કષાય રહિત (સંયમir) ચારિત્રરૂપ ગુણને (મગ) તું સેવ. એ જ મોક્ષસુખનું સાધન છે. ૨.
હે ચેતન ! આ સર્વે સાચા ઉપાયોને સાંભળ, અને અકપાયી થઈ તારા સંયમગુણને કેળવ. એ છઠ્ઠો સંયમ નામનો યતિધર્મ છે. બીજી રીતે એ આખા સંવરના ક્ષેત્રને રોકી શકે છે અને ચેતનને વિકાસ ખૂબ કરી શકે છે. આ શિવ સાધન સાંભળ-સમજ. આ કષાયે ગુપ્તપણે કામ કરે છે. ઘણી વાર સૂક્ષ્મ રૂપમાં હોય છે ત્યારે શેધ્યા પણ જડતા નથી અને તેના સંબંધમાં ઘણી વાર આપણે આત્માને છેતરીએ છીએ. કષાયો પર વિજય મેળવવો મુશ્કેલ છે, પણ અકષાયી થઈ સંયમગુણને કેળવ. એ જ ખરે ધર્મ છે. ૨. उपशमरसमनुशीलय मनसा, रोषदहनजलदप्रायम् । कलय विरागं धृतपरभागं, हँदि विनयं नायनायम् ॥धृ०३॥
અર્થ –હે ચેતન ! ( તેના પ્રાર્થ) ક્રોધરૂપ અગ્નિને બુઝાવવામાં મેઘ સમાન એવા (રૂપરામાં) ઉપશમરસને એટલે શાંતસુધારસને (મારા) હૃદયવડે ( નુ ચ ) ધારણ કર. તથા (દૂરિ) હદયને વિષે (વિન) વિનયને (નાથના) લાવી લાવીને (વૃત્તપમi ) ઉત્કૃષ્ટ દશાને ધારણ કરનાર એવા (વરાળ) વૈરાગ્યને ( ચ ) તું જાણ. ૩.
આ ગાથામાં જે ઉપશમ અને વિરાગ બતાવ્યા છે તે સમ્યકુત્વના લિંગે પૈકી બે છે, (શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિકય અને