________________
ર
૧૩
૧૪ ૧૬
( ૮૯ ). અનુકંપા એ પાંચ લિંગ છે.) અને સમ્યગદર્શનની પીછાન કરાવનાર છે. વિરાગ અને નિર્વેદ એ બન્ને એક જ અર્થવાળા છે. ઉત્કૃષ્ટ ભાવને ધારણ કરનાર છે. વળી હૃદયમાં વિનય લાવીને વિરાગને ધારણ કર. સાંસારિક સંબંધ પરથી રાગ જાય એટલે ઘણુ ગુંચવણનો અંત આવી જાય. એ વિરાગને પરિણામે વિષજેમાંથી આસક્તિ ઓછી થઈ જાય છે. એ જ આત્મવિકાસને સારી રીતે વધારી દે છે. ૩. आर्त रौद्रं ध्यानं मार्जय, दह विकल्परचनानायम् । यदियमरुद्धा मानसवीथी, तत्त्वविदः पन्था नायम् ।। शृ०४॥
અર્થ –હે ચેતન ! (આ) આત્ત અને () રેન્દ્ર (થાન) ધ્યાનરૂપ કચરાને (માથ) તું સાફ કર, તથા વિવાપવનનાથ) શુભાશુભ સંકલ્પશ્રેણિરૂપ જાળને (રદ) બાળી નાંખ, (ચ) જે કારણ માટે () આ (માનવીથી) મનના વિચારેની શ્રેણિ (અદા) અંધાયેલી નથી, તેથી (૩) આ (તરવિ) તત્ત્વજ્ઞાનીને (vસ્થા ) માર્ગ (7) નથી. ૪.
ધનકુટુંબાદિકની અનેક ચિંતાઓ-કલ્પનાજાળ તારે માટે ઊભી જ છે. તારી જાતને તપાસી જા, તને એક ઠેકાણે નિરાંતે બેસવાનું મળશે નહીં. ચારે તરફ ગુંચવણ જણાશે. એક ચિંતા પૂરી થશે ત્યાં અનેક નવી ઊભી થશે. આવું ધ્યાન તજવા યોગ્ય છે. તેમજ હિંસા, અમૃત, ચેરી, પરસ્ત્રી અને ધનસંરક્ષણ નિમિત્ત દુર્ગાને તને થયા જ કરે છે. આ ધ્યાનેને તું ન કર, એને અટકાવવાનો ઉપાય કર. આ આખે મને ગુપ્તિને વિષય છે. એમાં નકામા સંકલ્પને ત્યાગ ખાસ સૂચવ્યું છે, તે બહુ જ વિચારવા ગ્ય છે. ૪.