________________
*
*
( ૮૭ )
ગેયાષ્ટક : સંવર ભાવના ( તુજ ગુણ પાર નહિ અણેએ દેશી. પાંચમી ભાવનાને રાગ )
शृणु शिवसुखसाधनसदुपायं, सदुपाय रे सदुपायं । शृणु शिवसुखसाधनसदुपायम् ।
ज्ञानादिकपावनरत्नत्रय-परमाराधनमनपायम् ।शृणु०।१। ' અર્થ –હે આત્મા ! (શિવકુવાધનસદુપચં) મોક્ષસુખના સાધનના સત્ય ઉપાયને (gg) તું સાંભળ, (શિવકુવાધરસદુurશે ) મોક્ષસુખના સાધનના સત્ય ઉપાયને (જુ ) તું સાંભળ. (અનgયં) કષ્ટ રહિત ( જ્ઞાના િપાવરત્નત્રયપામ
ન) જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ પવિત્ર રત્નત્રયના ઉત્કૃષ્ટ-અતિચાર રહિત આરાધન તે જ તેને ઉત્તમ ઉપાય છે. ૧.
હેય, ઉપાદયને સાચા વિભાગ કરી તજવા ગ્યને તજ અને આદરવા ગ્યને આદર; તેમ જ રાગદ્વેષ તજી વેગે પર વિજય મેળવી તારા ગુણમાં રમણ કર. આવું દોષ રહિત આરાધન કરવાથી તેને હંમેશને માટે શિવસુખ પ્રાપ્ત થશે અને અત્યારની તારી સર્વ જજાળોનો છેડો આવી જશે. અહીં જે ઉપાય બતાવ્યા છે તે સિદ્ધ માર્ગો છે, શુભ પરિણામની બાબતમાં જરા પણ શંકા વગરના છે, તને ફાવી જાય તેવા છે, તેને તું બરાબર વિચારી લેજે. તારે પ્રત્યેક બાબત સાંભળીને સમજી રાખવાની છે, તે સાથે જે સાચા ઉપાય બતાવ્યા હોય તેને આદરવાનું તારું કામ છે. ૧. विषयविकारमपाकुरु दूरं, क्रोधं मान सहमायम् । लोमं रिपुं च विजित्य सहेलं, मज संयमगुणमकषायम् ।। शृ०॥
a
.