SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૬ ) સુધાર. એ સુધારવું તારા હાથમાં છે, એ મેટા દુશ્મનને જીતવા જેટલું તારામાં અપરંપાર બળ છે, માટે અત્યારની તકને સારા ઉપયોગ કર. અત્યારે પ્રાપ્ત કર્તવ્ય આશ્રોને ઓળખવાનું છે. ૫. ગેયાષ્ટક : આશ્રવ ભાવના (મોરિ રે હૃપા રે વિજય ર વિષે--- રેશી ) परिहरणीया रे सुकृतिभिराश्रवा, हृदि समतामवधाय । प्रभवन्त्येते रे भृशमुच्छृखला, विभुगुणविभववधाय ॥परि०॥ અર્થ –(2) હે ચેતન ! ( સુતમિલ) પુણ્યશાળી પંડિત પુરુષોએ ( ) હૃદયને વિષે ( રમતાં ) સમતાને (વધારા ) ધારણ કરીને, ( વા) કર્મબંધના હેતુભૂત એવા આશ્રાને (રિયા ) ત્યાગ કરવા ગ્ય છે, કારણ કે (૨) હે ચેતન ! ( પત્ત ) આ હિસાદિ આશ્રવ ( યુ ) અત્યંત ( ૩છુટા ) મોકળા મૂક્યા સતા ( વિમુકુળવિમવવધા ) સર્વવ્યાપક એવા કેવલજ્ઞાનદર્શનાદિક ગુણરૂપી વૈભવને નાશ કરવા માટે (મિતિ ) સમર્થ થાય છે. ૧. - આશ્રવોથી પ્રાણી કર્મવડે ખરડાઈ જાય છે એટલે એનામાં જે અનંતજ્ઞાનની શક્તિ છે તેના ઉપર આવરણ આવી જાય છે. આશ્રોને જે મોકળા મૂક્યા હોય, એને પરનો અંકુશ છોડી દીધું હોય તો એ મોટા ખજાનાને નાશ કરે છે, એને વેડફી નાંખે છે. પ્રાણીને દીન, અજ્ઞ, અવાકુ અને મૂઢ બનાવી દે છે; માટે આશ્રવને તજી દેવા ઘટે. જે એને રોકવામાં ન આવે તે એ તારા પોતાના ગુણવૈભવને નાશ કરનાર થાય છે. આત્મામાં જ્ઞાનદર્શનની નજરે સર્વવ્યાપી શક્તિ છે. એ સર્વ શેય વસ્તુના ભાવો જાણી દેખી શકે છે, એ એને સાચો વૈભવ છે; માટે સર્વ સંયે
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy